Posts

Khtariya Sarsawti

Image
Action and Resarch   પ્રસ્તાવના ( Introduction) સંશોધન એટલે ‘ સત્ય શોધવાની પ્રક્રિયા ’ . સંશોધન એ       શિક્ષણની ઇમરતનો પાયો છે. માનવીના પ્રગતિના પાયામાં       સંશોધન રહેલ છે.       સંશોધનના   સામાન્ય રીતે 3 પ્રકાર પડે છે. (1)        મૂલગત સંશોધન (2)        વ્યાવહારિક સંશોધન (3)        ક્રિયાત્મક સંશોધન                શિક્ષણના સામાન્ય નિયમોને ધ્યાનમાં રાખી કે પાયામાં       રાખી કોઈ એક સમસ્યા પરત્વે કોઈ નવીન સત્ય કે મૂલ્ય તેના       નિરાકરણ માટે શોધવામાં આવે ત્યારે તે નવીન સત્ય કે મૂલ્ય       શોધવાની પ્રક્રિયા શિક્ષણમા ક્રિયાત્મક સંશોધનને નામે ઓળખાય       છે.       ...